દિગ્વિજય સિંહના ‘હિન્દુત્વ નફરત ફેલાવે છે’ નિવેદન પર વિવાદ
દિગ્વિજય સિંહના હિન્દુત્વ નફરત નિવેદન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ઉજ્જૈનથી અયોધ્યાની ‘સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા’ દરમિયાન હિન્દુત્વને નફરત ફેલાવતું ગણાવ્યું છે. રાઘૌગઢમાં એક સભામાં તેમણે દાવો કર્યો કે હિન્દુત્વ નફરત ફેલાવે છે અને લોકોને હિન્દુત્વથી દૂર રહેવાની સલાહ આપી હતી. સાથે તેમણે સનાતન ધર્મનો સાચો સંદેશ ‘વસુધૈવ કુટુંબકમ’ હોવાનું પણ … Read more