ઇન્દોરમાં RSSની ત્રણ દિવસીય બેઠક શરૂ, સંઘપ્રમુખ ડૉ.મોહન ભાગવત અને 408 પદાધિકારીઓ હાજર
ઇન્દોરમાં RSSની બેઠક શરૂ ઇન્દોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસીય બેઠક સોમવારે ડેલી કોલેજમાં શરૂ થઈ છે. બેઠકમાં સંઘપ્રમુખ ડૉ.મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે અને દેશમાં થી આશરે 408 મુખ્ય પદાધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. બેઠક 4 નવેમ્બર સુધી ચાલશે અને તેમાં સંગઠનના વિસ્તરણ અને શતાબ્દી વર્ષ દરમિયાન થયેલા સામાજિક … Read more