વડોદરામાં નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારે સાઇબર ઠગાઈમાં 1.33 કરોડ ગુમાવ્યા

ઉદ્ધવ ઠાકરે ફડણવીસને પડકાર

વડોદરામાં સાઇબર ઠગાઈ વડોદરાના માધવબાગ, મકરપુરા રોડ પર રહેતા નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી મહેશભાઈ વાસવાણી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ફેસબુક પર HSBC સિક્યોરિટીઝની જાહેરાત જોઈને તેઓ એક ગ્રુપમાં જોડાયા અને HB અલ્ટ્રા અથવા એચબી અલ્ટ્રા એપ દ્વારા રોકાણ કરીને કુલ ૧,૩૪,૫૦,૦૦૦ (1.34 કરોડ)નું રોકાણ કર્યું. તેમને માત્ર ૧,૫૦,૦૦૦ (1.50 લાખ) જ પરત મળ્યા અને … Read more