ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પાઈપલાઇન ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું

GSRTC દિવાળી 2026

ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પાણીની લાઈનમાં ભંગાણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં ધીરજાવસિંગ તરફ જતા મુખ્ય માર્ગ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહેતા ગયું. આ કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટનાની વિગતો મુજબ, પાઇપલાઇન તૂટતા ધીરજાવસિંગ … Read more