BEMLને ICF દ્વારા ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ — 280 KMPH ડિઝાઇનવાળી બે સ્વદેશી હાઈસ્પીડ ટ્રેનના પ્રોટોટાઇપ તૈયાર

અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની કબૂતર

BEMLને ICF દ્વારા ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ ભારતીય રેલવે પોતાની પ્રથમ સ્વદેશી હાઇસ્પીડ ટ્રેન તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ચેન્નાઇની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEML Limitedને ₹866.87 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તેના અંતર્ગત બે હાઈસ્પીડ ટ્રેનસેટના પ્રોટોટાઇપ બનાવવાની કામગીરી શરૂ થશે. ટ્રેનસેટની ડિઝાઇન સ્પીડ 280 KMPH રાખવામાં આવી છે અને પ્રથમ પ્રોટોટાઇપ માર્ચ … Read more