દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી; દિલ્હીથી વારાણસીનું સફર 3 કલાક 32 થી 33 મિનિટમાં શક્ય

સિનિયર સિટિઝન મહિલા કસ્ટમર સપોર્ટ

દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનને મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હાઇસ્પીડ રેલ નેટવર્કમાં વિસ્તરણ માટે દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનનું નોર્ધન કોરિડોર સત્તાવાર રીતે મંજૂર કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ કોરિડોર દિલ્હીથી ગુવાહાટી સુધી ફેલશે અને ઉત્તર તથા પૂર્વ ભારતના રાજ્યોને જોડશે. કોરિડોર અને રૂટ રિપોર્ટ પ્રમાણે આ હાઇસ્પીડ રૂટ દિલ્હી થી શરૂ થઈને … Read more