અમેરિકામાં FAAની ટેકનિકલ ખામીથી હજારો ફ્લાઇટ્સ રદ-મોડી, મુસાફરો એરપોર્ટ પર અટવાયા

IND vs NZ 5મી વન-ડે

FAAની ટેકનિકલ ખામી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની એર ટ્રાફિક કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામીના કારણે શનિવાર અને રવિવારે અમેરિકામાં હવાઈ સેવાઓ ભારે અસરગ્રસ્ત રહી. શનિવારે 6,150થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને 7,300થી વધુ વિમાનો મોડા પડ્યા હતા, જ્યારે રવિવાર માટે 530થી વધુ ઉડાનો પહેલેથી જ રદ કરી દેવામાં આવી હતી. સમસ્યાનું કારણ કாரண … Read more