IL-76MDનું ન્યોમા એરબેઝ પર સફળ લેન્ડિંગ, ઊંચાઈ 13,629 ફૂટ

ડોલર ઈન્ડેક્સ

IL-76MDનું ન્યોમા એરબેઝ પર સફળ લેન્ડિંગ ભારતીય વાયુસેના (IAF)નું ભારે ટ્રાન્સપોર્ટ વિમાન IL-76MD શનિવારે લદ્દાખના ન્યોમા (મુધ-ન્યોમા) એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડ થયું. આ લેન્ડિંગ 13,629 ફૂટની ઊંચાઈ પર થયું અને IAF અનુસાર એ IL-76MD માટે વિશ્વનું સૌથી ઊંચું લેન્ડિંગ ગણાય છે. ન્યોમા ચીનની સરહદથી લગભગ 23 કિમી દૂર આવેલું છે. લેન્ડિંગ અંગે IAFનો દાવો IAFની … Read more