હરણીમાં SBI હોમ લોન એજન્ટના ભેષમાં સગા માસીના દીકરાએ ₹1.15 કરોડની ઠગાઈનો ગુનો નોંધાયો
SBI હોમ લોન ઠગાઈનો ગુનો વડોદરામાં એક શખ્સે પોતાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના હોમ લોન એજન્ટ તરીકે રજૂ કરીને બેંકની પ્રોપર્ટિ સસ્તામાં અપાવવા કહેતા નિલેશભાઈ પટેલ સાથે ₹1.15 કરોડની છેતરપિંડી મળવાની ફરિયાદ નોંધાઈ છે. હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે. ફરિયાદીમાં જણાવેલી વિગત મુજબ, નિલેશે પોલીસને જણાવ્યું છે કે, બાજવાના પટેલ ફળિયામાં … Read more