અમેરિકા વિરુદ્ધ મોટા યુદ્ધના એંધાણ ! ઈરાને સામાન્ય લોકોને હાથમાં પકડાવ્યા હથિયાર
ઈરાને હથિયાર આપ્યા અમેરિકા સાથેના વધતા તણાવ વચ્ચે ઈરાને સોમવારે, 2 નવેમ્બર 2026ના રોજ તેહરાનમાં નવો સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કર્યો છે. અહેવાલ અનુસાર આ કેન્દ્ર IRGC દ્વારા સામાન્ય નાગરિકોને હથિયાર ચલાવવાની અને સૈન્ય કવાયતોની તાલીમ આપવા માટે સ્થાપવામાં આવ્યો છે. તેહરાનમાં ઉદ્ઘાટન સમારોહ તાજરીશ સ્ક્વેર ખાતે યોજાયેલી ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સૈના અને IRGCના જવાનો … Read more