શાકહોલા કલ્ટના નેતા પોલ મેકેન્ઝીને કેનિયામાં 191 હત્યાના આરોપમાં ચુકાદો સામે

ફ્રાન્સમાં હિંસા અને લૂટપાટ

શાકહોલા કલ્ટના નેતા પોલ મેકેન્ઝીની હત્યાના આરોપ બીબીસીની રિપોર્ટ પ્રમાણે કેનિયાના એક જજએ શાકહોલા કલ્ટના નેતા પોલ મેકેન્ઝીની તેમજ તેમના 29 અનુયાયીઓના સામે ચાલી રહેલા માસ મર્ડર કેસમાં ચુકાદો આપવાનું શરૂ કર્યું છે. મેકેન્ઝી અને તેમના 29 સાથીઓ પર 191 લોકોની હત્યાઓનો આરોપ છે અને આ પૈકી એકને છોડીને બાકીના 190 મૃત્યુ બાળકોના હોવાનું આરોપમાં … Read more