સ્વચ્છ સર્વેક્ષણ 2025: નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, વિવિધ કેટેગરીમાં ગુજરાતના 3 શહેરો ચમક્યા
સ્વચ્છ સર્વેક્ષણ 2025માં નવી મુંબઈનું પ્રથમ સ્થાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન ભવનમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ પુરસ્કારો એનાયત કર્યા અને સર્વેક્ષણની રેન્કિંગ જાહેર કરવામાં આવી. રિપોર્ટ અનુસાર ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈ પ્રથમ, સુરત બીજું અને વિજયવાડા ત્રીજુ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના શહેરોની સફળતા ત્યાંથી ‘મેન્ટર સિટી’ શ્રેણીમાં અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે. 50,000 થી 3,00,000 … Read more