સ્વાગત સમારોહ દરમિયાન ઓનર ગાર્ડનો સૈનિક અચાનક બેભાન પડ્યો, ઈમેન્યુઅલ મેક્રોએ પ્રોટોકોલ છોડીને મદદ કરી

પંચામૃત ડેરી દૂધના ખરીદ ભાવમાં વધારો

સ્વાગત સમારોહમાં સૈનિક બેભાન પેરિસના ઐતિહાસિક એલીસી પેલેસ ખાતે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીના સરકારી સ્વાગત સમારોહ દરમિયાન ઓનર ગાર્ડમાં તૈનાત એક સૈનિક અચાનક બેભાન થઈ ફરશ પર ઢળી પડ્યો. ઘટનાની જાણ થતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ પ્રોટોકોલ બાજુ પર મૂકી તાત્કાલિક તેની સહાય માટે દોડી ગયા. બેભાન સૈનિકને સુરક્ષિત રીતે ખસેડ્યા બાદ જ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિએ … Read more