BCCIએ સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન જાહેર કરી

સ્મૃતિ મંધાના નવી કેપ્ટન

BCCIએ સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન જાહેર કરી BCCIએ સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન તરીકે જાહેર કરી છે. તેઓ હરમનપ્રીત કૌરની જગ્યાએ ટીમની આગેવાની સંભાળશે. સ્મૃતિ ટીમનો ભાગ 2013થી છે અને તેમણે અગાઉ 18 T20I અને 4 ODI મેંચમાં ભારતને કેપ્ટનશીપ આપી છે. તાજેતરમાં તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને WPL … Read more