ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ઉલટફેર થાય તેવી પૂરેપૂરી શક્યતા, મોદીની સૂચનાથી આજે તરુણ ચુગ ‘સ્નેહમિલન’માં તાગ મેળવશે!

વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા

ગુજરાત ભાજપના સંગઠનમાં ઉલટફેરની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધીનગરની ઓચેટ મુલાકાત બાદ રાજ્યની રાજકીય સ્થિતિ ગરમાઇ ગઇ છે. સોમવારે કમલમ ખાતે યોજાનારા દિવાળી સ્નેહમિલન પર હવે સમગ્ર રાજયની નજર મંડાઈ છે. મુખ્યત્વે પ્રદેશ પ્રભારી તરુણ ચુગ પાટનગરમાં પહોંચી રહ્યા છે અને સૂત્રો અનુસાર સ્નેહમિલનમાં મંત્રીમંડળ અને પક્ષના સંગઠનમાં મોટી બદલાવની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે. … Read more