સાંબા-બાટલ રોડના પુનર્વસન માટે ₹38.84 કરોડ મંજૂર; BROએ 48 કલાકમાં કર્યો નિર્ણય

હિટ એન્ડ રન અકસ્માત

સાંબા-બાટલ રોડ પુનર્વસન માટે ₹38.84 કરોડ મંજૂર જમ્મુ-કાશ્મીરમાં સાંબા-બાટલ માર્ગના સમારકામ અને પુનઃસ્થાપન માટે કેન્દ્ર સરકારે ઝડપી પગલાં લીધા છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યુ કે સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટના રોજ આપવામાં આવેલી ખાતરી અનુસાર Border Roads Organisation (BRO) દ્વારા રૂ. ₹38.84 કરોડની ફાળવણીનો આદેશ માત્ર 48 કલાકની અંદર જાહેર કરવામાં આવ્યો … Read more