આગામી 36 કલાક ‘ભારે’: અર્નબ ચક્રવાતના કારણે 89 હજાર લોકોનું સ્થળાંતર, 28 ઓક્ટોબરે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલની શક્યતા

ચક્રવાત અર્નબ

ચક્રવાત અર્નબની સ્થિતિ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ વધુ પ્રચંડ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડું 28 ઓક્ટોબર, બુધવારે સવારમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. લેન્ડફોલ વખતે પવનની સતત ગતિ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને પવનના ઝાપટા 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાની અસર … Read more