IND vs NZ 5મી વન-ડે: માઉન્ટ માઉંગનુઈમાં સ્ટ્રાઇક ભૂલ, અમ્પાયરો પકડી ન શક્યા

IND vs NZ 5મી વન-ડે

IND vs NZ 5મી વન-ડેમાં સ્ટ્રાઇક ભૂલ માઉન્ટ માઉંગનુઈ ખાતે રમાયેલી ભારત-ન્યુઝીલેન્ડ 5મી વન-ડેમાં બેટિંગ સ્ટ્રાઇકને લગતી અસામાન્ય ભૂલ સામે આવી છે. 14મી ઓવરના છેલ્લે અક્ષર પટેલ રન લઈને સ્ટ્રાઇક પર ઉભા રહ્યા હોવા છતાં ડ્રિંક્સ બ્રેક પછી 15મી ઓવરની શરૂઆતમાં ભૂલથી શ્રેયસ અય્યરે સ્ટ્રાઇક લઈ લીધી. મેદાન પર હાજર અમ્પાયરો અને થર્ડ અમ્પાયર એ … Read more