જામજોધપુર પંથકમાં પોતાની વાડીમાં સોયાબીન કાપતા ખેડૂતો પર મધમાખીઓના હુમલાથી મૃત્યુ
જામજોધપુરમાં મધમાખીઓના હુમલો જામનગર: જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપતી વખતે મધમાખીઓના ઝૂંડે હુમલો કરી હતી, જેમાં એક ખેડૂતનું મૃત્યુ થયું છે. ઘટનાની વિગત શેઠવડાળા ગામના અરવિંદભાઈ મગનભાઈ ડઢાણિયા (ઉં.વ. 68) તા. 20 ઑક્ટોબરના રોજ સવારના આશરે 9 વાગ્યે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક મધમાખીઓનું ઝૂંડ આવી … Read more