ವડોદરા સારવાર ઢાઢર નદી કિનારે મગરના હુમલામાં સોમાભાઈ વસાવાનું મોત, વનવિભાગે તપાસ શરૂ કરી

IDBI બેંક ખાનગીકરણ વિરોધ

વડોદરામાં મગરના હુમલામાં સોમાભાઈ વસાવાનું મોત વડોદરાના ડભોઇ તાલુકાના કરાલી ગામ પાસે ઢાઢર નદી કિનારે બકરાને ચરાવવા ગયેલા સોમાભાઈ વસાવા પર મગરે હુમલો કર્યો હતો. બકરાને બચાવવા માટે દોડી ગયેલા સોમાભાઈનું પગ મગરે પકડી લીધું અને તે લગભગ એક કલાક સુધી મગર સામે ઝઝુમ્યા. પરિવારજનો અને ગામવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને લાકડીથી મગર પર હુમલો … Read more