વડોદરા: અલકાપુરીની કનુભાઈ જ્વેલર્સમાંથી 72 ગ્રામ સોનાના ટુકડા રૂ. 10.50 લાખનાં ગાયબ
વડોદરાના કનુભાઈ જ્વેલર્સમાં સોનાના ટુકડા ગાયબ પ્રકાશિત: 25 Oct 2026વડોદરાના અલકાપુરીની બી.એન. ચેમ્બર્સ ખાતે આવેલી કનુભાઈ જ્વેલર્સ દુકાનમાંથી સોનું ઉઠાવી લીધાાનું મામલો સામે આવ્યો છે. દુકાન માલિકે જણાવ્યું કે દુકાનમાં ગ્રાહકના ભેશમાં આવેલા એક ઠગે 72 ગ્રામ વજનના સોનાના ટુકડા, જેમની કિંમત રૂ. 10.50 લાખ હતી, ગાયબ કરી દીધા. ઘટનાની વિગત દુકાન ચલાવતા આશિષ કિરીટકુમાર … Read more