યુદ્ધમાં પીઠ બતાવી નાસી જનારા 66 સૈનિકોને ‘સજા એ મોત’ નું એલાન, અત્યાર સુધી 381 દંડાઈ ચૂક્યા

મધર ડેરી દૂધ ભાવ

ડીઆર કોંગમાં સૈનિકોની સજા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગની સૈન્ય અદાલતે કાયરતા, બળવો અને વરિષ્ઠ અધિકારીઓના આદેશોનું અનાદર કર્યા બદલ 66 સૈનિકોને ફાંસીની સજા ફટકારી છે. કુલ 71 સૈનિકો સામે આ કેસની સુનાવણી થયેલી હતી — જેમાંથી 1 સૈનિકને 10 વર્ષની જેલની સજા અને 4 સૈનિકોને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું … Read more