રક્ષા મંત્રાલય સેનાની માટે ₹770 કરોડના રડાર ખરીદશે — લડાકુ જેટ અને નાના ડ્રોનને ઓળખી ટ્રેક કરશે

પ્રિયંકા ગાંધી પુત્રના ફોટા હટાવ્યા

ભારતીય સેનાની રડાર ખરીદી નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની હવાઈ સુરક્ષા મજબૂત કરવા માટે બુધવારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે આશરે ₹770 કરોડના કરાર પર મહોર લગાવી છે. આ કરાર હેઠળ ઇમ્પ્રૂવ્ડ લો લેવલ લાઇટ વેઇટ રડાર (LLLR-I) ખરીદવામાં આવશે. આ રડારની ક્ષમતાઓ અને ઉદ્દેશ આ રડાર ફાઇટર જેટ્સ ઉપરાંત અત્યંત નાના ડ્રોનને પણ … Read more