અમેરિકા ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ’ જેવા 10 ટન વજનના પ્રચંડ બોમ્બસ છોડશે ?

ક્લોરિન ગેસ લીકેજ

અમેરિકા ઈરાન પર મધર ઓફ ઓલ બોમ્બ છોડશે? રીપોર્ટ પ્રમાણે, અમેરિકાનો પેન્ટાગોન ઈરાનના એનર્જી-ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સહાયક સ્થળો પર ‘મધર ઓફ ઓલ બોમ્બ’ (MOAB) ફેંકવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. હજી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, રીપોર્ટમાં તેની શક્યતાઓ અને અસર વિશે ચર્ચા કરવામાં આવી છે. બોમ્બ વિશે વિગતો રીપોર્ટમાં જણાવ્યા મુજબ … Read more