એક લોન્ચરથી બે પ્રલય ક્વાઝી બેલિસ્ટિક મિસાઇલનું સોલ્વો ટેસ્ટિંગ સફળઃ 500 કિમી દૂર 2 લક્ષ્યો નષ્ટ, પાકિસ્તાન સરહદ પર તૈનાત થશે
DRDO દ્વારા પ્રલય ક્વાઝી બેલિસ્ટિક મિસાઇલનું સફળ સોલ્વો ટેસ્ટિંગ DRDOએ મંગળવારે ઓડિશાના ચાંદીપુર (Integrated Test Range / ડૉ. APJ અબ્દુલ કલામ આઇલેન્ડ) પરથી પ્રલય ક્વાઝી બેલિસ્ટિક મિસાઇલનું સોલ્વો ટેસ્ટિંગ સફળતાપૂર્વક કર્યું. પરીક્ષણમાં એક જ લોન્ચરથી બે મિસાઇલ એકસાથે લોન્ચ થઈ અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી નષ્ટ કરી દેવાયો. DRDO દ્વારા બનાવેલ આ મિસાઇલ 500 કિમી સુધીની … Read more