17 ઓક્ટોબરે સૂર્યના તુલા પ્રવેશથી દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ; સિંહ, તુલા અને મકર રાશિને લાભની શક્યતા

દુર્લભ ત્રિગ્રહી યોગ

17 ઓક્ટોબરે દુર્લભ ત્રિગ્રહી યોગનું નિર્માણ 17 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી બહાર આવી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં 16 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. તુલા રાશિમાં પહેલેથી જ શુક્ર અને બુધસ્થિતિ હોવાના કારણે ત્યાં લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાયેલું છે. સૂર્યના આગમનથી બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગનો દુર્લભ સંયોગ બનશે, જે દુર્લભ ત્રિગ્રહી યોગ તરીકે ઓળખાય છે. … Read more