IMAએ સની દેઓલની ‘સૂર્યા’ના ટીઝર અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી વિરોધ નોંધાવ્યો
IMAએ સની દેઓલની ‘સૂર્યા’ના ટીઝર અંગે વિરોધ નોંધાવ્યો બોલિવૂડ અભિનેતા સની દેઓલની આવનારી ફિલ્મ ‘સૂર્યા’ના ટીઝર સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કડક વાંધો ઉઠાવ્યો છે. સંગઠને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી ફિલ્મના પ્રમોશનલ કન્ટેન્ટ પર પ્રતિબંધ અથવા કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. IMAના વાંધા અને માગણીઓ IMAએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે … Read more