ટ્રેનમાંથી 30.88 લાખનો ગાંજો બિનવારસિ મળ્યો
વડોદરા રેલવે સ્ટેશન પર ગાંજો મળી આવ્યો 16 ઓક્ટોબર 2026 ના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ચેકિંગ દરમિયાન રેલવે પોલીસને બિનવારસી સ્થિતિમાં મોટા પાયે ગાંજો મળ્યો છે. જનરલ કોચના કોરિડોરમાંથી કુલ 13 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા અને તપાસમાં તેમાંથી કુલ 61.770 કિલો ગાંજો મળી આવ્યો છે. આ ગાંજાની અંદાજિત બજાર … Read more