મંદિરની થીમ પર અંબાજીમાં ભવ્ય રેલવે સ્ટેશન અને 100 રૂમની હોટેલ બનશે
અંબાજી રેલવે સ્ટેશનનું વિકાસ તારંગાહિલ–અંબાજી–આબુ રોડ વચ્ચે 117 કિલોમીટરની નવી રેલવે લાઇનનું બાંધકામ પ્રગતિમાં છે અને આ પ્રોજેક્ટ માટે અંદાજે 3,050 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજપો છે. આ યોજનામાં અંબાજી રેલવે સ્ટેશનને શ્રી આરાસુરી અંબા માતાજીના મંદિરની સ્થાપત્ય શૈલીના થીમ પર ભવ્ય રીતે વિકસાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશનમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ અને સ્ટેશન … Read more