કરોડોની હેરાફેરી કરનારા સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના અધીક્ષ સુરેન્દ્ર તિવારીની આખરે ધરપકડ
સુરેન્દ્ર તિવારીની ધરપકડ ગાંધીનગર, 30 ઓક્ટોબર 2026: કરોડોની ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પરસોત્તમપ્રકાશ તિવારીને CID ક્રાઈમે ધરપકડ કરી છે. તપાસમાં એ વાત સામે આવી છે કે આરોપીએ ડોનેશનના નામે કુલ 519 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને અંદાજે 155 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનું એલાન છે. … Read more