સુપર કંપનીના બ્રેડના પેકેટમાં મૃત માખી દેખાતાં ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા
સુપર કંપનીના બ્રેડમાં મૃત માખી વડોદરાના આજવા રોડ, સરદાર એસ્ટેટ પાસે આવેલી સુપર કંપનીની સીલપેક થયેલી બ્રેડની પેકેટની અંદર મૃત માખી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ ક્લિપ એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાનું દર્શાવાયું છે. વિડિયોમાં સીલબંધી પેકેટની અંદર મરેેલી માખી દેખાઈ છે. જો આ રીતે સીલપેક પેકેટમાં માખી મળી … Read more