દિવાળી અને છઠ પૂજાના તહેવારો માટે અમદાવાદ–રાજગીર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડશે
અમદાવાદ–રાજગીર ટ્રેનની માહિતી પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે અમદાવાદ–રાજગીર ટ્રેન વચ્ચે અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનના નંબર 09441 અને 09442 રાખવામાં આવ્યા છે અને કુલ 4 ફેરા રહેશે. ટ્રેનની સમયસૂચી ટ્રેનની મુખ્ય વિગતો આ ખાસ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ શ્રેણીમાં રહેશે અને વધતા યાત્રિક દબાણને ધ્યાનમાં … Read more