વિરાટ કોહલીની 100 સદીઓની રેસ: સુનીલ ગાવસ્કરે સાથી ખેલાડીઓને ‘રન કુરબાન’ કરવાની સલાહ
વિરાટ કોહલીની 100 સદીઓ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની 100 આંતરરાષ્ટ્રીય સદીઓ અંગે ચાલી રહેલી ચર્ચા પર જણાવ્યું છે કે જો કોઈ સાથી ખેલાડી કોહલીને આ સિદ્ધિ સુધી પહોંચાડવા માટે પોતાના રનનો ત્યાગ કરે તો તે કોહલી અને સમગ્ર ભારતીય દર્શકો માટે ગૌરવ અને ખુશીના ક્ષણો હશે. ગાવસ્કરનું કહેવું હતું કે મેચ જીતવી … Read more