રિયલ મેડ્રિડના વિનીસિયસ જુનિયરે સુડાનના 13 વર્ષના ઝાહરને અચાનક પર્સનલ સંદેશો પાઠવ્યો
વિનીસિયસ જુનિયરે ઝાહરને સંદેશો પાઠવ્યો રિયલ મેડ્રિડના સેલિબ્રિટી વિનિસિયસ જુનિયસે તે બાળકે પોતાના પ્રોસ્ટેટિક પગથી ફરી ચાલવા શરુ કર્યું છે તે જાણતાં સહાનુભૂતિસભર વિડિયો સંદેશો પાઠવી ઝાહરને પ્રોત્સાહન આપ્યું છે. ઝાહર 13 વર્ષનો છે અને હાલમાં કાયરોમાં સારવાર અને પુનર્વસતિ બાદ નવા પ્રોસ્ટેટિક પગ પર ચાલે છે. ઝાહર અને તેની માતા હબીબાહને કાયરોમાં એપાર્ટમેન્ટ, ભોજન … Read more