CBIના કેસમાં આરોપી હોય તો પણ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થઈ શકે: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે સીબીઆઈમાં નોંધાયેલા આરોપીના પાસપોર્ટ રિન્યુઅલ અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે નીચલી કોર્ટ દ્વારા ઝડપાયેલી ત્રણ વર્ષ માટેની રિન્યુઅલની પરવાનગીને સુધારીને અરજીકર્તા માટે નિયમ મુજબ પાસપોર્ટને 10 વર્ષ માટે રિન્યૂ કરવામાં મંજૂરી આપી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે વિદેશ જતાં પહેલા ટ્રાયલ કોર્ટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. મામલાની … Read more