ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ટ્રકે પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર-ટ્રોલી પલટી; 5 મહિલાઓનું મોત, 17 ઘાયલ

ઇંધણના ભાવ વધારાનો મધ્યમ વર્ગ પર અસર

સીતાપુર ટ્રેક્ટર દુર્ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં હિમ્મતનગર વિસ્તારમાં થયેલ એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં ટ્રકે પાછળથી પૂરપાટ ટક્કર મારી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રેક્ટર-ટ્રોલીમાં બાબરી સંસ્કાર કરાવીને પરત ફરતા શ્રદ્ધાળુઓ સવાર હતા. ઘટનાની વિગત મુજબ, હરદોઈ તરફથી બાબરી કરાવી લોકો એક સમૂહ … Read more