સિદ્ધાર્થ-તમન્નાની ફલોપ ફિલ્મ ધી વનની પણ સીકવલ બનશે

ધી વન સીકવલ

ધી વન સીકવલ ‘વન ટુ’ની જાહેરાત બોલિવૂડમાં સિક્વલનો દોર યથાવત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફ્લોપ ફિલ્મ ‘ધી વન’ની સિક્વલ ‘વન ટુ’ની જાહેરાત કરવામાં આવી છે. એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ અને TVF દ્વારા ‘ધ વર્લ્ડ ઓફ વન’ની સત્તાવાર જાહેરાત મુંબઈમાં કરાઈ છે. સિક્વલ અને ફિલ્મની થીમ જાહેરાતમાં જણાવાયા અનુસાર, નવી ફિલ્મ ‘વન ટુ’માં … Read more