વડોદરામાં રોકાણના નામે ઠગાઇ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ પર્દાફાશ: 359 સિમકાર્ડ સાથે 4 ઝડપયા
વડોદરામાં રોકાણના નામે ઠગાઇનો પર્દાફાશ વડોદરામાં રોકાણના નામે રૂ. ₹1.51 કરોડની છેતરપિંડી અંગેની તપાસમાં સાયબર સેલને આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક સિનિયર સિટિઝન સાથે થયેલી છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી કુલ 359 સિમકાર્ડ ઝબ્બુ કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિમકાર્ડના ઉપયોગથી જુદા જુદા રાજ્યોમાં રૂ. ₹33 … Read more