સિક્કા નગરપાલિકા ઉમેદવારીના વિવાદમાં જૂથ દ્વારા ધોકા, પાઇપ અને છરીથી હુમલો; ત્રણ ઇજાગ્રસ્ત
સિક્કા નગરપાલિકા ચૂંટણી વિવાદ જામનગર: સિક્કા નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના મુદ્દે થયેલા વિવાદને લઈને એક જૂથે ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં ફરિયાદી, એક સાહેદ અને ફરિયાદીના ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા અને આરોપીઓનું કમાચ તોડી ફરાર થવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે પાંચ આરોપીઓ વિરૂદ્ધ … Read more