અમરેલી: ચાલવામાં અસમર્થ 1-2 વર્ષના સિંહબાળને વન વિભાગે રેસ્ક્યૂ કરી 2 મહિનાની સારવાર બાદ 6 કલાકના ઓપરેશન પછી માતા સાથે પુનઃમિલન કરાવ્યું

અમરેલીમાં 73 વર્ષીય વૃદ્ધની હત્યા

અમરેલીમાં સિંહબાળનું પુનઃમિલન અમરેલીના ખાંભા તાલુકાના ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડીમાં આંતરિક સાંધાની તકલીફથી ચાલવામાં અસમર્થ એવા અંદાજિત 1-2 વર્ષના સિંહબાળને ગીર પૂર્વ વન વિભાગની ટીમે રેસ્ક્યૂ કર્યો. તેને સારવાર માટે આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો અને ત્યાં સતત 2 મહિના સુધી સારવાર આપવામાં આવી ત્યારે તે સ્વસ્થ બન્યું. રેસ્ક્યૂ પ્રક્રિયા અને સ્થળની … Read more