મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી: ગંદકી અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક અંગે 23 એકમો સીલ, કુલ ₹45 હજાર દંડ વસૂલાયો
મ્યુનિ. કોર્પોરેશનની કાર્યવાહી મ્યુનિ. કોર્પોરેશનની સેનેટરી અને રેવન્યુ શાખાની ટીમે આજે સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળે ગંદકી બદલ પશ્વિમ ઝોનમાં વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી. ઝોન દ્વારા કુલ ₹45 હજાર દંડ વસૂલાયો અને કુલ 23 એકમો સીલ કરવામાં આવ્યા. વોર્ડ મુજબ કાર્યવાહી વિગતવાર કાર્યવાહી વોર્ડ નં. 10 — વાસણા-તાંદળજા રોડ: જાહેર માર્ગ પર કચરો ફેંકવા … Read more