‘સ્મિત મચ્છાર તમે દેશના અસલી હીરો છો’: ફ્લાયદુબઈના ભારતીય પાયલટના સાહસ પર વિશ્વ ફિદા; PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કર્યા વખાણ
કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરી દુબઈથી તેલ અવીવ જતા ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટમાં સહ-પાયલટના હુમલા દરમિયાન ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છારે અદભૂત વહાદરી બતાવી. ઘાયલ હોવા છતાં તેમણે વિમાનની સ્થિતિ કાબૂમાં રાખી તમામ મુસાફરો અને ક્રૂના જીવન બચાવ્યા છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલનાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા વખાણ મળ્યાં છે. ઘટનાની વિગત … Read more