ગીર સોમનાથ: તાલાલા-સાસણમાં શ્રેણીબદ્ધ ભૂકંપ, 17 કલાકમાં 5 આંચકા; ઓક્સફર્ડ અભ્યાસે કારણ તરીકે પાણીના પ્રવેશનો સંકેત
તાલાલા-સાસણમાં ભૂકંપની શ્રેણી ગીર સોમનાથના તાલાલા-સાસણ પંથકમાં ઓક્ટોબરના આરંભથી શરૂ થયેલા ‘સ્વાર્મ અર્થક્વેક’ પછી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગત રાત્રિથી બપોર સુધીના 17 કલાકમાં કુલ 5 ભૂકંપના આંચકા નોંધાયા જેમાં સૌથી વધુ તીવ્રતા 2.9 રેકોર્ડ કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ આ વિસ્તાર ગિરનાર ફોલ્ટલાઈન પર આવેલો છે અને ચોમાસામાં પડતો વરસાદી પાણી … Read more