‘મને જાનથી મારી નાખવા અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે…’, અભિનેત્રીની સાઇબર ક્રાઈમમાં ફરિયાદ | Gujarat Samachar

શરદ પૂર્ણિમા

સારા ગુરપાલે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ 2’માંથી બહાર આવ્યા બાદ સિંગર-અભિનેત્રી સારા ગુરપાલે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. સારાએ જણાવ્યું છે કે, તેને અને તેના પરિવારને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. તેણે આ મામત પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જાહેર કરી અને બોડી શેમિંગ કરનારા … Read more