ગોંડલ: સાયબર ઠગોની ધમકીથી પરણિતાએ આત્મહત્યા કરી, પતિની ફરિયાદ પર 8 આંતરરાષ્ટ્રીય વોટ્સએપ નંબર સામે ગુનો નોંધાયો
ગોંડલમાં સાયબર ઠગોની ધમકીથી પરણિતાની આત્મહત્યા ગોંડલના શાંતિનગરમાં રહેતી પરણિતા નિમિષાબેન ઘેટિયાએ સોશિયલ મીડિયાની એપ ‘થ્રેડ્સ’ દ્વારા સંપર્કમાં આવેલા વિદેશી ઠગોના જાળમાં ફસાઈ ડાયમંડ નેકલેસની લાલચમાં કુલ રૂ. ૨,૦૧,૧૦૦ (₹2.01 લાખ) ટ્રાન્સફર કર્યા કર્યા બાદ સતત ધમકી અને પૈસાની માંગણીથી કંટાળી 8 ઓગસ્ટની વહેલી સવારે ઘરના ગેસ્ટ રૂમમાં ફાંસી મેળવી આત્મહત્યા કરી લીધી. પતિ હિમેનભાઈની … Read more