વડોદરા: દિવાળીમાં ચોર ટોળકી સક્રિય — ત્રણ મકાન અને એક ઓફિસમાંથી આઠ લાખની ચોરી
વડોદરામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ દિવાળી ટેમ્પે વડોદરાના વિવિધ વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય બની ગઈ છે. ઓલ્ડ પાદરા રોડ, આજવારોડ અને સમા વિસ્તારમાં ચાર અલગ ઘટના નોંધાઈ હતી જેમાં પોલીસની વિગતો અનુસાર કુલ 8 લાખની ચોરી થઈ ગઇ હતી. ઘરો તેમજ એક ઓફિસમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા અને ઇલેક્ટ્રિક વસ્તુઓ ચોરાઈ ગયાં છે. ચોરીના સ્થળો અને નુકસાન … Read more