રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, નાગરિક 2 મિનિટમાં પ્રદર્શનની વિગતો શેર કરી શકશે
રાહુલ ગાંધીએ ‘સત્યાગ્રહ’ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશભરના વિરોધ-પ્રદર્શન અને સંઘર્ષોને એક મંચ પર લેવા માટે ‘સત્યાગ્રહ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેઓ દ્વારા જણાવાયું છે કે તે 2 મિનિટમાં સામાન્ય નાગરિકો પોતાના પ્રદેશની વિરોધ-પ્રદર્શનની વિગતો શેર કરી શકશે અને તમામ આંદોલનોને નકશા પર દર્શાવવામાં આવશે. પ્લેટફોર્મનો હેતુ અને કામગીરી … Read more