અમદાવાદ: સગીરાની છેડતી-હેરાનગતિની ફરિયાદ કરવા જતાં પરિવાર પર હુમલો, પડોશી યુવક અને તેના માતા-પિતા સામે ફરિયાદ
અમદાવાદમાં સગીરાની છેડતી અંગે પરિવાર પર હુમલો અમદાવાદના બહેરામપુરામાં 15 વર્ષીય સગીરાની છેડતી અંગે પોલીસ ફરિયાદ લેવા જતા શુક્રવારે સવારે પરિવાર પર હુમલો થયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે. ફરિયાદ પ્રમાણે પડોશમાં રહેતા યુવક અને તેના માતા-પિતાએ સગીરા અને તેના માતા પર મારામારી કરી લાતો-ફેંટો વડે ઇજા પહોંચાડવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસે પીડિતાની માતાની ફરિયાદના … Read more