ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું મુદ્દો ફરી ચર્ચામાં, અમદાવાદમાં દર મહિને સરેરાશ 12 લોકો અરજી કરે છે
ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું મુદ્દો ફરી ચર્ચામાં અમદાવાદ: ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 10 મહિનામાં 120 જેટલી અરજીઓ સામે આવી છે અને આના આધારે દર મહિને સરેરાશ 12 લોકો ધાર્મિક પરિવર્તન માટે અરજી કરે છે. આ અરજદારોમાં લગભગ 95% લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે અને આશરે 60% અરજદારો શહેરી વિસ્તારના હતા. … Read more