સામંથા રુથ પ્રભુના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કોર્ટનો આદેશ | Gujarat Samachar
મુંબઈ હાઈકોર્ટે સામંથા રુથ પ્રભુને રાહત આપી મુંબઈ હાઈકોર્ટે દક્ષિણ અભિનેત્રી સામંથા રુથ પ્રભુના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે મોટી રાહત આપી છે. કોર્ટે ગૂગલ, મેટા પ્લેટફોર્મ્સ અને અન્ય સોશિયલ મીડિયા પોર્ટલ્સને અભિનેત્રીને દર્શાવતી વાંધાજનક અને અપમાનજનક સામગ્રી દૂર કરવા આદેશ આપ્યો છે. ન્યાયાધીશ માધવ જામદારે નોંધ્યું કે સામંથાના વ્યક્તિત્વ અને ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું … Read more